Telegram Group Search
દાદુર નો સમાનાર્થી....

દેડકો 😁
સેકન્ડ શિફ્ટ

4/5 ભાગુસબા
5/6 શ્રેણી
4/5નફા ખોટ
4 સમ સબંધ
4 વેન ડાયાગ્રામ
તેમાં વિધાન ની પ્રાપ્યતા વધારે હતું
ઉંમર સંબંધી નાનો / મોટો કોણ
4/5 મીરર / જળ પ્રતિબિંબ
4 આકૃતિ પૂરી કરવાની
1 સમાનાર્થી
4 જોડણી
2 સંધી
3 સમાસ
2/3 કરતરી કરમની
1 અંગ્રેજી નું ગુજરાતી
2/3 સરેરાશ
2/3 ગુણોત્તર પ્રમાણ
89:97::139: ?....

શું લોઝિક લાગે ?
સિલેબસ મુજબ ....

તૈયારી શરૂ કરીશું હવે...

ગ્રુપ B માટે એનાલીસિસ થી મટીરીયલ અને પ્રશ્નો મુજબ પોસ્ટ શરૂ કરીશું.
Cce હોય કે constable....

તૈયારી માં હવે ફરક બહુ ઓછો રહ્યો છે.
વિષયો પણ સમાન છે.

મોટા ભાગનું GPSC જેવું જ છે.

આપણે youtube માં વિડિયો સિરીઝ શરૂ કરવી છે.

અત્યાર સુધી પ્રીલીમનો માહોલ હતો.
જેના માટે તો પ્રેક્ટિસ જ મહત્વની હતી , માટે આપણે કોઈ પણ પ્રકારનું બિનજરૂરી મટીરીયલ કે પોસ્ટ નોહતા મૂકતા.

પણ હવે , મેન્સ માટે webkoof બનતી કોશિશ કરશે...

આપણે જે શરૂ કરીશું...એ પૂરું કરીશું.

1. અર્થશાસ્ત્ર
2. GCERT - ઇતિહાસ ભૂગોળ વારસો
3.Gk

આ ત્રણ માંથી youtube સિરીઝમાં શેની જરૂર વધારે છે.

શું શરૂ કરીએ...

તમારા અભિપ્રાય જણાવજો....

▫️Webkoof team.
Gm aspirant 😊

એક વાર અચૂક વાંચજો.👆
મેન્સ કે પ્રીલીમ ..બને માટે ઉપયોગી

#ગુજરાતીભાષા + english ભાષા


          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
કેમ રેહશે...
આવી રીતે pyq કરીએ તો.....?


          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
ગાંધીનગરની આજુ બાજુ રહેતા વિદ્યાર્થીઓ માટે....

Gpsc Mains માટે ભાષાના વિષયો અહીંયા તૈયાર કરી શકો...

👆👍.
ગાંધીનગરની આજુ બાજુ રહેતા વિદ્યાર્થીઓ માટે....

Gpsc Mains માટે ભાષાના વિષયો અહીંયા તૈયાર કરી શકો...

👆👍.
મેરીટ ની ચિંતા કર્યા વગર મેન્સ ની તૈયારી શરૂ કરી દો....

જો તમે તમારી capacity મુજબ સારા attemp કર્યા હોય...

👍.
જે લોકો ને ગ્રુપ B મેન્સ ની તૈયારી કરવી હોય તે આવી જજો.....

i will be there.....
📌CCE Group A ની મુખ્ય પરિક્ષા  October November મા લેવાય તેવી શક્યતા.
ઇતિહાસ માટે..... શું કરવું 👆
તમારું CCE નું પેપર નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
2024/06/01 06:05:47
Back to Top
HTML Embed Code: